રવિવાર, 12 સપ્ટેમ્બર, 2021

 સામાજિક વિજ્ઞાનના ધોરણ-8 ના નવા પાઠ્યપુસ્તક મુજબ પત્રક - A  ની વર્ડ તેમજ પીડીએફ ફાઈલ ડાઉનલોડ 

કરો. 

વર્ડ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. Click Here

પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. Click Here

રવિવાર, 1 સપ્ટેમ્બર, 2019

TET FOR TEACHER'S DAY

 નમસ્કાર મિત્રો...
                                        
                                        દર વર્ષે શાળાઓમાં 5 મી સપ્ટેમ્બરના દિવસે આપણે શિક્ષક દિનનું આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે અમારી શામપુર પ્રાથમિક શાળા નં-1 માં પણ આનું આયોજન થયું, પણ થોડી અલગ રીતે. આ વર્ષે અમે નક્કી કર્યું કે શિક્ષકદિને શિક્ષક બનવા માંગવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે. અને જે વિદ્યાર્થીઓ પાસ થાય અને મેરીટમાં આવે તેમને શિક્ષક બનાવવામાં આવે. એનાથી વિદ્યાર્થીઓને ખબર પડે કે મોટા થઈને ભવિષ્યમાં પણ નોકરી મેળવવા માટે આ પ્રકારની પરીક્ષાઓ આપવી પડશે. જેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય. આનું અમને ખુબ સરસ પરિણામ મળ્યું છે. અમે બધા વિષયોને આવરી લેતી અને વિદ્યાર્થીઓની કક્ષા મુજબ 50 ગુણની કસોટી લીધી, જેનું નામ આપ્યું, 'TET FOR TEACHER'S DAY' . અમારી શાળામાંથી 42 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. બીજા મિત્રોને પણ આનો લાભ મળે એ માટે હું આ કસોટીની PDF ફાઈલ અને WORD ફાઈલ હું મારા બ્લોગમાં મુકું છું. જે શિક્ષક મિત્રોને ઉપયોગી થશે તેવી આશા છે....


PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

SET- A

SET- B


WORD ફાઈલ ડાઉનલોડ કરવા અહીં કલીક કરો.

SET- A

SET- B


સોમવાર, 3 સપ્ટેમ્બર, 2018

TET FOR TEACHER'S DAY

                            નમસ્કાર મિત્રો...
                                       
                                        દર વર્ષે શાળાઓમાં 5 મી સપ્ટેમ્બરના દિવસે આપણે શિક્ષક દિનનું આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે અમારી શામપુર પ્રાથમિક શાળા નં-1 માં પણ આનું આયોજન થયું, પણ થોડી અલગ રીતે. આ વર્ષે અમે નક્કી કર્યું કે શિક્ષકદિને શિક્ષક બનવા માંગવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે. અને જે વિદ્યાર્થીઓ પાસ થાય અને મેરીટમાં આવે તેમને શિક્ષક બનાવવામાં આવે. એનાથી વિદ્યાર્થીઓને ખબર પડે કે મોટા થઈને ભવિષ્યમાં પણ નોકરી મેળવવા માટે આ પ્રકારની પરીક્ષાઓ આપવી પડશે. જેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય. આનું અમને ખુબ સરસ પરિણામ મળ્યું છે. અમે બધા વિષયોને આવરી લેતી અને વિદ્યાર્થીઓની કક્ષા મુજબ 50 ગુણની કસોટી લીધી, જેનું નામ આપ્યું, 'TET FOR TEACHER'S DAY' . અમારી શાળામાંથી 42 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. બીજા મિત્રોને પણ આનો લાભ મળે એ માટે હું આ કસોટીની PDF ફાઈલ અને WORD ફાઈલ હું મારા બ્લોગમાં મુકું છું. જે શિક્ષક મિત્રોને ઉપયોગી થશે તેવી આશા છે.....


   PDF ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો.

   SET- A

   SET- B

  WORD ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો. 
 
  SET- A

  SET- B

મંગળવાર, 28 નવેમ્બર, 2017

શૈક્ષણિક વિડીઓ - હિન્દી ધોરણ - 6 થી 8

 નમસ્કાર મિત્રો...

       અહીં હું ધોરણ-6 થી 8 ના પ્રથમ અને દ્રિતીય સત્રના અભ્યાસક્રમ ના વિડીઓ અપલોડ કરું છું. જે આપણને શૈક્ષણિક કાર્ય દરમિયાન ખુબ જ ઉપયોગી થશે. અને બાળકોને પણ ખુબ મજા આવશે.

          STD-8 HINDI SEM-2 UNIT-2 
                                        
          STD-8 HINDI SEM-2 UNIT-3
 
         STD-8 HINDI SEM-2 UNIT-6
   
         STD-8 HINDI SEM-2 UNIT-5
                        
          STD-8 HINDI SEM-2 UNIT-7
                                    
         STD-7 HINDI SEM-2 UNIT-2
                                         
                

શનિવાર, 11 નવેમ્બર, 2017

શ્રી રાસ ગ્રંથ

શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ના અનુઆયીઓ માટે શ્રી રાસ ગ્રંથની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
આ લીંક ગૂગલ ક્રોમમાં ઓપન કરવી.

શ્રી તારતમ સાગર ગ્રંથ

શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનો || શ્રીતારતમ સાગર ( વાણી ) || ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક 
 કરો.
આ લીંક ગૂગલ ક્રોમમાં ઓપન કરવી.

બુધવાર, 8 નવેમ્બર, 2017

NTSE answer key - 2017 ( official )

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10 ની NTSE - 2017  ની પરિક્ષાની  આન્સર કી ડાઉનલોડ કરવા
 અહીં ક્લિક કરો.