મંગળવાર, 28 નવેમ્બર, 2017

શૈક્ષણિક વિડીઓ - હિન્દી ધોરણ - 6 થી 8

 નમસ્કાર મિત્રો...

       અહીં હું ધોરણ-6 થી 8 ના પ્રથમ અને દ્રિતીય સત્રના અભ્યાસક્રમ ના વિડીઓ અપલોડ કરું છું. જે આપણને શૈક્ષણિક કાર્ય દરમિયાન ખુબ જ ઉપયોગી થશે. અને બાળકોને પણ ખુબ મજા આવશે.

          STD-8 HINDI SEM-2 UNIT-2 
                                        
          STD-8 HINDI SEM-2 UNIT-3
 
         STD-8 HINDI SEM-2 UNIT-6
   
         STD-8 HINDI SEM-2 UNIT-5
                        
          STD-8 HINDI SEM-2 UNIT-7
                                    
         STD-7 HINDI SEM-2 UNIT-2
                                         
                

શનિવાર, 11 નવેમ્બર, 2017

શ્રી રાસ ગ્રંથ

શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ના અનુઆયીઓ માટે શ્રી રાસ ગ્રંથની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
આ લીંક ગૂગલ ક્રોમમાં ઓપન કરવી.

શ્રી તારતમ સાગર ગ્રંથ

શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનો || શ્રીતારતમ સાગર ( વાણી ) || ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક 
 કરો.
આ લીંક ગૂગલ ક્રોમમાં ઓપન કરવી.

બુધવાર, 8 નવેમ્બર, 2017

NTSE answer key - 2017 ( official )

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10 ની NTSE - 2017  ની પરિક્ષાની  આન્સર કી ડાઉનલોડ કરવા
 અહીં ક્લિક કરો.

NMMS answer key - 2017 ( official )

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-8 ની NMMS - 2017  ની પરિક્ષાની  આન્સર કી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


 
 

ગુરુવાર, 2 નવેમ્બર, 2017

TAT EXAM

   TAT  ની પરિક્ષાના ફોર્મ ભરવાનું ચાલું થઇ ગયેલ છે.

                વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો. 
      
                ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

   

SHORTCUT TRICKS

                 સરકારી નોકરી મેળવવા માગતા યુવાનોએ  સ્પર્ધાત્મક પરિક્ષાઓના આ યુગમાં ઓછા સમયમાં વધુ ઝડપથી પરિક્ષાના જવાબો આપવા માટે કેટલીક શોર્ટકટ ટ્રીક્સ શીખી લેવી જરૂરી છે. અહીં  હું  એવી કેટલીક  શોર્ટકટ ટ્રીક્સના વિડીઓ જે યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. જેની ડાયરેક્ટ લીંક મુકું છું, જે આપણને ખુબ ઉપયોગી થશે. અને આપણને વારંવાર યુ ટ્યુબ પર શોધવા નહિ પડે.

  1.   કામ અને સમય      Click Here
  2.   દિશા અને અંતર   Click Here
  3.   કેલેન્ડર આધારિત પ્રશ્નો   Click Here
  4.   ઘડિયાળના પ્રશ્નો  Click Here 
  5.   ઘડિયાળનો ખૂણો   Click Here
  6.   નફો - ખોટ  ભાગ-1  Click Here
  7.   નફો - ખોટ  ભાગ- 2   Click Here
  8.   નફો - ખોટ  ભાગ-૩  Click Here
  9.   નફો - ખોટ  ભાગ-4  Click Here
  10.   ઉંમર આધારિત પ્રશ્નો  Click Here
  11.   ટ્રેન આધારિત પ્રશ્નો  Click Gere
  12.   ટ્રેન આધારિત પ્રશ્નો-2  Click Here 
  13.   લોહીના સંબંધ આધારિત પ્રશ્નો  Click Here 
  14.   ચક્રવૃદ્ધિ વ્યાજ  Click Here   
  15.   અંતર અને સમય  Click Here 
  16.   નળ અને ટાંકી  Click Here  

શનિવાર, 28 ઑક્ટોબર, 2017

My Recharge My Income

My Recharge My income

                 નમસ્કાર મિત્રો....
                         હું અહીં માય રિચાર્જ  વિશે વાત કરવા માગું છું. માય રિચાર્જ એપની મદદથી આપ તમામ
કંપનીના મોબાઈલનું રિચાર્જ જાતે કરી શકો છો. આ ઉપરાંત તમામ ડીશ ટીવીનું રિચાર્જ પણ કરી શકો છો.
પાર્ટ ટાઈમ ઘરે બેઠાં તમે ઇન્કમ મેળવી શકો છો. તો રસ ધરવતા મિત્રોએ નીચેના મોબાઈલ પર સંપર્ક કરવા વિનંતી છે.
  1.   અનિલભાવપુરા - 9638927454
  2.   બાબુભાઈ - 9824362180
  3.  હરીશ પટેલ - 9979304322 
  4.  
      વધુ જાણકારી માટે વિડીઓ જોવા નીચેની લીંક પર ક્લિક કરો. 
     →પ્રાથમિક માહિતી 




મંગળવાર, 24 ઑક્ટોબર, 2017

NMMS OLD PAPER

   NMMS (ધોરણ-8)  તેમજ NTSE ( ધોરણ-10) ની શિષ્યવૃત્તિ ની પરિક્ષાના જુના પેપરો ડાઉનલોડ કરવા
નીચેની લીંક પર ક્લિક કરો.
 Click Here to downlode

એકમ કસોટીઓ - હિંદી

  નમસ્કાર મિત્રો....
                અહીં ધોરણ 6 થી 8 ની હિંદી ની એકમ કસોટીઓ રજુ કરું છું, જે આપણને ખુબ ઉપયોગી થશે.
આ એકમ કસોટીઓની વિશેષતા એ છે કે તેના જવાબો બાળકોએ તેની અંદર જ લખવાના છે. તેમજ બે એકમની ભેગી એક એકમ કસોટી બનાવેલી છે.

 STD-8 SEM-1    UNIT- 1 & 2   Click Here to downlode 
                             UNIT- 3 & 4  Click Here to downlode
            
             SEM-2    UNIT- 1,2 & 3  Click Here To Downlode    
                            

STD-7 SEM-1    UNIT- 2 & 3    Click Here to downlode
                           UNIT- 4 & 5     Click Here to downlode 

            SEM-2    UNIT- 1 & 2     Click Here To Downlode
                            UNIT- 3 & 4     Click Here To Downlode
                            UNIT- 5 & 6     Click Here To Downlode

 STD-6 SEM-1  UNIT- 2 & 3    Click Here to downlode
             
             SEM-2   UNIT-1 & 2    Click Here To Downlode

મંગળવાર, 17 ઑક્ટોબર, 2017

એકમ કસોટીઓ


નમસ્કાર મિત્રો....
                     અહીં મારા દ્વારા બનાવવામાં આવેલ ધોરણ 6 થી 8 ની  સામાજિક વિજ્ઞાન અને હિંદીની  એકમ કસોટીઓ  મુકવામાં આવેલ છે. જેમાં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીઓ  ગુણોત્સવ પેટર્ન મુજબ બાળકોને ઓએમઆર પદ્ધતિની પ્રેકટીસ થાય તે મુજબની છે. જે આપણને ખુબ ઉપયોગી થશે.

 સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીઓ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
 STD-8 SEM-1    UNIT- 1 & 2  Click Here to downlode
                            UNIT- 3 & 4 Click Here to downlode 
                            UNIT- 5 & 6 Click Here to downlode

STD-8 SEM-2    UNIT- 1 & 2  Click Here To Downlode
                            UNIT- 3 & 4 Click Here To Downlode
                            UNIT- 5 & 6 Click Here To Downlode
                            UNIT- 7 & 8 Click Here To Downlode


 STD-7 SEM- 1  UNIT- 1 & 2  Click Here to downlode   
                           UNIT- 3 & 4  Click Here to downlode  
                           UNIT- 5 & 6  Click Here to downlode

 STD-7 SEM- 2  UNIT- 1 & 3  Click Here to downlode 
                           UNIT- 2 & 4  Click Here to downlode
                           UNIT- 5 & 7  Click Here To Downlode
                           UNIT- 6 & 8  Click Here To Downlode