ગુરુવાર, 2 નવેમ્બર, 2017

SHORTCUT TRICKS

                 સરકારી નોકરી મેળવવા માગતા યુવાનોએ  સ્પર્ધાત્મક પરિક્ષાઓના આ યુગમાં ઓછા સમયમાં વધુ ઝડપથી પરિક્ષાના જવાબો આપવા માટે કેટલીક શોર્ટકટ ટ્રીક્સ શીખી લેવી જરૂરી છે. અહીં  હું  એવી કેટલીક  શોર્ટકટ ટ્રીક્સના વિડીઓ જે યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. જેની ડાયરેક્ટ લીંક મુકું છું, જે આપણને ખુબ ઉપયોગી થશે. અને આપણને વારંવાર યુ ટ્યુબ પર શોધવા નહિ પડે.

  1.   કામ અને સમય      Click Here
  2.   દિશા અને અંતર   Click Here
  3.   કેલેન્ડર આધારિત પ્રશ્નો   Click Here
  4.   ઘડિયાળના પ્રશ્નો  Click Here 
  5.   ઘડિયાળનો ખૂણો   Click Here
  6.   નફો - ખોટ  ભાગ-1  Click Here
  7.   નફો - ખોટ  ભાગ- 2   Click Here
  8.   નફો - ખોટ  ભાગ-૩  Click Here
  9.   નફો - ખોટ  ભાગ-4  Click Here
  10.   ઉંમર આધારિત પ્રશ્નો  Click Here
  11.   ટ્રેન આધારિત પ્રશ્નો  Click Gere
  12.   ટ્રેન આધારિત પ્રશ્નો-2  Click Here 
  13.   લોહીના સંબંધ આધારિત પ્રશ્નો  Click Here 
  14.   ચક્રવૃદ્ધિ વ્યાજ  Click Here   
  15.   અંતર અને સમય  Click Here 
  16.   નળ અને ટાંકી  Click Here  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો